Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

ઓસ્ટ્રેલીયાના પૂર્વ ઝડપી બોલર બ્રેટલી એ કર્યો ખુલાસોઃ ૧૩ અઠવાડિયા પહેલા ત્રીજી વખત પિતા બન્યો

ઓસ્ટ્રેલીયાના પૂર્વ ઝડપી બોલર બ્રેટલીએ જણાવ્યુ છે કે ૧૩ અઠવાડીયા પહેલા તે ત્રીજી વખત પિતા બન્યો છે. એની બીજી પત્ની લાના એન્ડરસનથી આ એમનુ બીજુ બાળક છે. ર૦૧૪ માં લાનાથી લગ્ન કરનારા બ્રેટલીએ આગળ કહ્યું કે તે બેહદ ખાનગી માણસ છે. માટે પોતાના પુત્રનું નામ પણ કોઇને બતાવ્યું નથી.

(10:21 pm IST)