Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

આઈસીસી મહિલા વર્લ્ડ ટી-20 માટે ભારતીય ટીમની જાહેરાત

નવી દિલ્હી: વેસ્ટઇંડીજ માં યોજાનાર આઈસીસી મહિલા વલ્ર્ડ ટી-20 ટુર્નામેન્ટ માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એક પત્રકાર પરિસદ ભારતીય મહિલા પસંદ સમિતિની 15 સભ્યોની જાહેરાત કરી છે. આ ભારતીય ટીમની કમાન હરમનપ્રિત કોર્ન અને ઉપ કપ્તાન તરીકે સ્મૃતિ મંઢાણા છે. ભારતીય ટીમના ગ્રુપ-બીમાં ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન અને આયર્લેન્ડ સામે સામેલ થયો છે.

ભારતીય મહિલા ટીમમાં હરમનપ્રિત કોર, સ્મૃતિ મંઢાણા, મિતાલી રાજ, જેમિમાહ રોડ્રિગેજ, વેદ કૃશમૂર્તિ, દીપ્તિ શર્મા,તાન્યા ભાટિયા, પૂનમ યાદવ, રાધા યાદવ,અનુજા પાટીલ, એકતા બિશ્ત, ડી હેમલતા, માનસી જોસશી, પૂજા  વસ્ત્રકાર અને રુંડતી રેડ્ડી.

(5:05 pm IST)