Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

સેરેના વિલિયમ્સ ચાઈના ઓપનમાંથી હટી

નવી દિલ્હી: એમરિકાની દિગ્ગ્જ સેરેના વિલિયમ્સ ચાઈના ઓપન ટેનિસ ટુર્નામેન્ટથી હટી ગઈ છે અને રિપોર્ટના અનુસાર યુએસ ઓપનની ફાઇનલમાં હાર્યા પછી હવે સેરેના આ સત્રમાં રમવા માંગતી નથી.સેરેના સિવાય તેની મોટી બહેન વિન્સ પણ બીજિંગમાં થનાર ટુર્નામેન્ટ માટે લીધેલ ડ્રા 64 ખેલાડીની યાદીમાં સામેલ નથી.

(5:04 pm IST)