Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

જમૈકામાં ૬૦ વર્ષમાં ૭૦૦૦ થી વધારે વિકેટ લીધા પછી ૮પ વર્ષીય ક્રિકેટરએ લીધો સંન્યાસ

         જમૈકાના ૮પ વર્ષીય ઝડપી બોલર સિસિલ રાઇટએ ક્રિકેટથી સન્યાસ ની જાહેરાત કરી છે ઇંગ્લેન્ડના સેન્ટ્રલ લેકશાયર લીગમાં ક્રોમ્પ્ટન ટીમ સાથે પ્રોફેશ્નલ કારકીર્દિ શરૂ કરનાર રાઇટએ ૬૦ વર્ષની કારકીર્દિમાં ૭૦૦૦ વિકેટો લીધી.

એક સમયે એમણે પાંચ સીઝનમાં પ૩૮ વિકેટ લીધી હતી. એટલે કે દર ર૭  બોલમાં ઔશતઃ એક વિકેટ

(11:02 pm IST)