Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

કહા ચલ દિયે...

વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી ટેસ્ટ મેચ જીતી ગયા બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પત્નિ અનુષ્કા શર્મા અને ટીમમેટ કે. એલ.રાહુલ, મયંક અગરવાલ અને રવિચંદ્રન અશ્વિન સાથે કેરિબિયન ક્રૂઝની મજા માણી હતી.

(1:19 pm IST)