Gujarati News

Gujarati News

News of Tuesday, 28th August 2018

સાડા ત્રણ વર્ષની કાવ્યા રાજપૂતે જાપાનમાં લહેરાવ્યો ત્રિરંગો : જીત્યા બે બ્રોન્ઝ મેડલ

જકાર્તામાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં પ્લેયર્સે અનેક મેડલ જીત્યા. ત્યારે બીજી બાજુ સાડા 3 વર્ષની નાનકડી કાવ્યા રાજપૂતે જાપાનમાં બે બ્રોન્ઝ મેડલ જીત્યા છે. કાવ્યાએ આ મેડલ જાપાનમાં 24 ઓગસ્ટના રોજ શરુ થયેલી 37મી વર્લ્ડ હાકુકાઈ કરાટે ચેમ્પિયનશિપમાં જીત્યા. મેડલ જીતવાનો મેસેજ મળ્યા પછી કાવ્યાના કોચ દિનેશે પ્લેયર્સને મીઠાઈ ખવડાવી.

(7:24 pm IST)