Gujarati News

Gujarati News

News of Saturday, 28th July 2018

માત્ર 4 વર્ષની સાન્વીએ U-7 ઓપન ચેસ સ્પર્ધામાં મેળવ્યો નેશનલ મેડલ

 

ચંદીગઢમાં આયોજિત 32મી નેશનલ U-7 ઓપન ચેમ્પિયનશીપમાં ચેસની સ્પર્ધામાં માત્ર 4 વર્ષની સાન્વીએ પ્રથમ નેશનલ મેડલ મેળવ્યુ છે. મીડિયા સાથે વાત કરતા સાન્વીએ જણાવ્યુ કે, મારા માતા પિતાએ મને રમતાં શીખવ્યું અને મેં કોમ્પ્યુટર ઉપર તેની વધારે પ્રેક્ટિસ કરી હતી. સાન્વીના માતા પિતા પણ ચેસ એક્સપર્ટ છે. માતા પિતાને ચેસ રમતા જોઈ સાન્વીને રમતમાં રસ પડ્યો હતો.

---  

(10:19 pm IST)