Gujarati News

Gujarati News

News of Saturday, 28th July 2018

અમનદીપે સત્રનું બીજું ખિતાબ કર્યું પોતાના નામે

નવી દિલ્હી: અમનદીપ દ્રાળ હીરો મહિલા પ્રો ગોલ્ફ ટુર જીતીને સત્રનું બીજો ખિતાબ પોતાના નામે કયો છે. એકથી વધુ ખિતાબ જીતનાર અમનદીપ બીજી મહિલા ગોલ્ફર છે. ટુર્નામેન્ટમાં 10 ચરણમાં અનમદીપને જીત મળી છે. અમનદીપે આઠમા ચરણમાં ખિતાબ પોતાના નામે કર્યો હતો. તને 67 કાર્ડનો સ્ક્રો બનાવ્યો હતો. તેનો ટોટલ સ્કોર 209 હતો જ્યારે વાણી કપૂરનો કુલ સ્કોર 211 હતો

(3:52 pm IST)