Gujarati News

Gujarati News

News of Saturday, 28th July 2018

રેપના આરોપમાં દોષિત ગુણતિલક પર શ્રીલંકાઈ બોર્ડે લગાવ્યો પ્રતિબંધ

નવી દિલ્હી: શ્રીલંકા ક્રિકેટ બોર્ડે સલામી બેટ્સમેન ધનુષક ગુણતિલક પર ખિલાડીઓ માટે આચાર સંહિતાનો ભન્ગ કરવા બદલ મેચનો પ્રતિબંધ ફરમાવ્યો છે. પોલીસે ગુણતિલક ને હોટલના રૂમમાં નોર્વેની મહિલા સાથે કથિત બળાત્કારના આરોપીની તપાસમાં દોષિત સાબિત થતા બોર્ડે દ્વારા તેના પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

(3:51 pm IST)