Gujarati News

Gujarati News

News of Saturday, 28th July 2018

કોહલીની ઓળખ નેતૃત્વ ક્ષમતાને લીધે થશે, બેટીંગથી નહિં : ગાંગુલી

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટને કહ્યું કે પોતાની ટીમને દરેક ફોર્મેટમાં શ્રેષ્ઠ બનાવવાનું મિશન વિરાટે ઉપાડ્યુ છે

(3:49 pm IST)