Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટમાં ભારતનો ઓસ્ટ્રેલિયા સામે 2-3થી હાર

નવી દિલ્હી:અહીં નેધરલેન્ડના બ્રેડા સ્ટેડિયમ પર રમાતી ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટમાં ભારતનો ઓસ્ટ્રેલિયા સામે - ગોલથી પરાજય થયો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી લચલન શાર્પે ૬ઠ્ઠી, ટોમ ક્રેગે ૧૫મી અને ટ્રેન્ટ મિલ્ટને ૩૩મી  મિનીટમાં ગોલ કર્યો હતો. જ્યારે ભારત તરફથી વરૃન કુમારે ૧૭મી, હરમનપ્રીત સિંઘે ૫૮મી મિનીટમાં ગોલ કર્યો હતો. દેશો વચ્ચેની ટુર્નામેન્ટમાં ભારત ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ પછી પોઇન્ટ ટેબલમાં ત્રીજા ક્રમે પહોંચી ગયું છે. ભારત પાકિસ્તાન અને આર્જેન્ટિના સામે જીતી ચૂક્યું છે. ભારત હવે કાલે બેલ્જીયમ સામે રમશે.

(5:14 pm IST)