Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

જર્મનીની હાર છતાં કોચ પદ પરથી નહીં હટે જોઆચીમ

નવી દિલ્હી: ગ્રુપ સ્ટેજમાં ખરાબ પ્રર્દશન કારણે જર્મની ફિફા વર્લ્ડ કપ 2018માંથી બહાર થઇ ગઈ છે. આમ છતાં પણ જર્મની ફૂટબોલ ટીમના કોચ જોઆચીમ પોતાના પદ પરથી નહીં હટે તેવું જાણવા મળ્યું છે. અંગેનો નિર્ણય જર્મની ફૂટબોલ ક્લબના અધ્યક્ષ રેનહાર્ડ ગ્રિડલે લીધો છે. રેનહાર્ડ કહ્યું કે ભલે જર્મની ગ્રુપ સ્ટેજમાં ખરાબ પ્રદર્શનના લીધે ફિફા વિશ્વ કપમાંથી બહાર થઇ ગઈ હોય પણ કારણોસર ટીમના મુખ્ય કોચ જોઆચીમ લો કો તેના પદ પરથી રાજીનામુ નહીં આપે. દક્ષિણ કોરિયા સામે જર્મની 2-0થી હરિ ગઈ હતી અને હારની સાથે તે ફિફા વિશ્વ કપ 2018માંથી બહાર થઇ ગઈ હતી.

(5:13 pm IST)