Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

બેબી - બમ્પ સાથે પહેલી વાર દેખાઈ સાનિયા

ભારતની ટેનિસ - સ્ટાર સાનિયા મિર્ઝા મુંબઈમાં માટુંગાની વેલીંગકર ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટમાં 'મુઝે હક હૈ' નામની ઇવેન્ટમાં જોવા મળી હતી. પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે ૨૦૧૦માં લગ્ન કરનારી સાનિયા હાલમાં પ્રેગનેન્ટ છે અને પહેલી વાર તે જાહેરમાં બેબી બમ્પ સાથે કોઈ કાર્યક્રમમાં ભાગ લેવા આવી હતી.

(1:48 pm IST)