Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

શૂટીંગમાં મનુ ભાકરને વધુ એક ગોલ્ડમેડલ

૧૬ વર્ષની મનુ ભાકરે જર્મનીમાં ઈન્ટરનેશનલ શૂટીંગ સ્પોર્ટ ફેડરેશનના જુનિયર વર્લ્ડકપમાં ૧૦ મીટર એર પિસ્ટલ ઈવેન્ટમાં ટોપ પ્રાઈઝ જીતીને વ્યકિતગત ગોલ્ડમેડલ જીત્યો હતો. આ તેનો ત્રીજો ગોલ્ડમેડલ છે જે એક વર્લ્ડ રેકોર્ડ છે.

(1:46 pm IST)