Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

આઇપીએલ-11માં 700થી વધુ રન બનાવ્યા આ ખેલાડીએ

મુંબઇ: આઇપીએલ-૧૧માં હૈદરાબાદના કેપ્ટન તરીકે જબરજસ્ત પર્ફોમન્સ આપનારા ન્યુઝીલેન્ડના બેટ્સમેન વિલિયમસને ફાઈનલની તેની ઈનિંગ દરમિયાન ચાલુ સિઝનમાં ૭૦૦થી વધુ રન ફટકારવાનો રેકોર્ડ નોંધાવ્યો હતો. આઇપીએલ-૧૧માં સૌથી વધુ રન ફટકારનારા બેટ્સમેન તરીકેની ઓરેન્જ કેપ ધરાવતા વિલિયમસને ચેન્નાઈ સામે નોંધપાત્ર ઈનિંગ રમી હતી. છેલ્લે ૨૦૧૬માં કોહલીએ આઇપીએલમાં ૯૭૩ રન ફટકાર્યા હતા, જે આઇપીએલના ઈતિહાસમાં કોઈ બેટ્સમેને નોંધાવેલા સૌથી વધુ રન છે.

(4:58 pm IST)
  • મોટી રકમ પહોંચાડવાના આક્ષેપ કૈરાના પેટાચુંટણીઃ આઝમખાને બીજેપી પર લગાવ્‍યો મુસ્‍લિમ મત ખરીદવાનો આરોપ access_time 4:59 pm IST

  • ગુજરાત બોર્ડ દ્વારા ધો. 10નું પરિણામ સવારે 5 વાગ્યે બોર્ડની વેબસાઈટ www.gseb.org તથા www.gipl.net પર જાહેર કરાયું : બોર્ડ દ્વારા સવારે વેબસાઈટ પર પરિણામ જાહેર કરાયા બાદ માર્કશીટ પણ સોમવારે જ આપી દેવાનું આયોજન : ધો.10ની માર્કશીટનું વિતરણ જિલ્લાના વિતરણ સ્થળોએ સવારના 11 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી કરવામાં આવશે : જે-તે સ્કૂલોએ વિતરણ સ્થળોએથી માર્કશીટ મેળવી લઈ વિદ્યાર્થીઓને આપવાની રહેશે. access_time 8:19 am IST

  • ગત યુપીએ સરકારની પરિયોજનાનો શ્રેય લેવા બાગપત ગયા પરંતુ શેરડીના ખેડૂતો પર ધ્યાન ન આપ્યું :કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર કર્યો પ્રહાર access_time 7:15 am IST