Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

૭ વર્ષ પછી ચેન્નઈ ફરી ચેમ્પિયનઃ માહીને મોસ્ટ ઈનોવેટીવ થિન્કીંગ એવોર્ડ

વિલીયમ્સનને ઓરેન્જ કેપ - એન્ડ્રુ ટાઈને પર્પલ કેપ : રિષભ પંતને મોસ્ટ સ્ટાઈલીશ પ્લેયરનો એવોર્ડ

૨૦ ઓવરમાં ૧૭૮ રન બનાવનાર સનરાઈઝર્સ હૈદ્રાબાદને ૧૮.૩ ઓવરમાં બે વિકેટ ગુમાવી ૧૮૧ રન બનાવીને આઠ વિકેટે હરાવ્યુ : વિલિયમ્સન પર ભારે પડ્યો ધોનીનો અનુભવ : પહેલા ૧૦ બોલમાં એક પણ રન બનાવનાર મેન ઓફ ધ શેન વોટસને ૮ સિકસ અને ૧૧ ફોર સાથે ૫૭ બોલમાં બનાવ્યા નોટઆઉટ ૧૧૭ રન : હૈદ્રાબાદના શ્રેષ્ઠ બોલર રાશીદ ખાનને એક પણ વિકેટ ન મળી : ધોનીને મળ્યો મોસ્ટ ઈનોવેટીવ થિન્કીંગનો એવોર્ડ

(3:54 pm IST)