Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

બુમરાહ બન્યો ગાર્ડનર

આખો દેશ જયાં કોરોના સામે પરેશાન છે ત્યાં ભારતની ક્રિકેટ ટીમનો પેસર જસપ્રીત બુમરાહ નવા છોડવા વાવવામાં વ્યસ્ત છે. ટ્વિટર પર તેણે આ ફોટો અપલોડ કર્યા હતો અને લખ્યું હતું, 'જીવનના આ તબકકાનો હું એક નવો ઉપયોગ કરવા માગું છું અને એ રાહમાં કંઇક નવી કળા શીખવા માગું છું.'

(2:40 pm IST)