Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

પૃથ્વી શો રમશે કે નહિ આજે નિર્ણય લેવાશે

ઈન્ડિયન ટેસ્ટ ટીમના ઓપનર તરીકેની જવાબદારી નિભાવતા પૃથ્વી શોનો ડાબો પગ સૂજી ગયો હોવાને લીધે તે ગુરૂવારે પ્રેકિટસ-સેશનમાં ભાગ નહોતો લઈ શકયો. તેની હાલતને લઈને ટીમ-મેનેજમેન્ટ પણ ચિંતામાં છે. શોની ગેરહાજરીમાં શુભમન ગિલ પર વધારે ધ્યાન આપવામાં આવ્યું હતું. પૃથ્વી છેલ્લી ટેસ્ટ મેચ રમશે કે નહીં એ વિશે શુકવારે નિર્ણય લેવામાં આવશે.

(3:42 pm IST)