Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

તુર્કીશ વુમેન્સ કપમાં ભારતીય મહિલા ફૂટબોલ ટીમ ઉઝબેકિસ્તાન સામે હારી

નવી દિલ્હી: ભારતીય મહિલા ફૂટબોલ ટીમ ચાલી રહેલ તુર્કીશ વુમેન્સ કપમાં ઉઝબેકિસ્તાન સામે 1-0થી હારનો સામનો કરવો પડ્યો છે ટુર્નામેન્ટમાં ભારતીય ટીમનો પહેલો મુકાબલો હતો. ભારતની શરૂઆત ખુબ ખરાબ હતી અને તેને ચોથા મિનિટમા ગોલ કરવાની તક ગુમાવી દીધી હતી. ઉઝબેકિસ્તાનના ગોલ બુરહાનોવા મલિકે કર્યો હતો.

(5:24 pm IST)
  • " અભી અભી તો એક પાઇલોટ પ્રોજેક્ટ પુરા હુઆ હૈ , અભી રીઅલ કરના બાકી હૈ " : વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને મુક્ત કરવાની ઇમરાનખાનની ઘોષણાનો પ્રતિભાવ વ્યક્ત કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી : દિલ્હી વિજ્ઞાન ભવન ખાતે ઉદબોધન access_time 7:53 pm IST

  • જમ્મુ અને કાશ્મીરના પૂંછ વિસ્તારમાં પાકિસ્તાને યુદ્ધવિરામનો ભંગ કરી તોપમારો શરૂ કર્યાનું મોડી રાત્રે જાણવા મળે છે access_time 12:57 am IST

  • પાકિસ્તાની સેનાએ પુંછમાં મોર્ટાર મારો ચલાવ્યો :ભારતીત સેનાએ જડબાતોડ જવાબ આપ્યો :રાત્રે સરહદ પરથી ગોળીબારી સામે જવાબી કાર્યવાહી કરતા નિયંત્રણ રેખા પાસે પાંચ પાકિસ્તાની ચોકીઓ ફૂંકી મારી access_time 12:40 am IST