Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં દરેક ટીમ મજબૂત છે: વિલિયમસન

નવી દિલ્હી: ન્યૂઝીલેન્ડના કપ્તાન કેન વિલિયમ્સનનું માનવું છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદની તાજેતરમાં જાહેર કરેલ ટેસ્ટ રેન્કિંગમાં તેની ટીમ ભલે બીજા સ્થાન પર હોય પણ કોઈ પણ ટીમ કમજોર નથી દરેક ટીમ મજબૂત છે.

કીવી કપ્તાને બાંગ્લાદેશ સામે ગુરુવારે થયુ શરૂ થનાર ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝથી પહેલા વાતનો ખુલાસો કર્યો હતો અને કહ્યું કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રત્યેક ટીમ એક ભય છે અને તેને કમજોર ના સમજવી જોઈએ.

(4:51 pm IST)
  • જવાનોની શહાદત પર રાજનીતિ છોડો :સંયમ જાળવી રાખો અને ઝાંબાઝ પાયલોટને પાછો લાવો : અખિલેશ યાદવ : બાલાકોટમાં એર સ્ટ્રાઇક બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ખુબ જ તંગદિલ સ્થિતિ : પાકિસ્તાનની સેનાએ લડાકુ વિમાનોથી ભારતીય સીમાનું ઉલ્લંઘન કર્યું :જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ પાક,ની પાંચ ચોકીઓ ફૂંકી મારી :સપાના પ્રમુખ અખિલેશ યાદવે સંયમ રાખવા કહ્યું access_time 1:10 am IST

  • ભારતીય વિંગ કમાન્ડર અભિનંદનને ભારત સોંપવાના પાકના વડાપ્રધાન ઈમરાન ખાનની જાહેરાત બાદ ભારતના ત્રણેય પાંખના વડાના પ્રમુખોની ૫ વાગ્યાની પ્રેસ કોન્ફરન્સ રદ્દ : હવે ૭ વાગ્યે કરશે પ્રેસ કોન્ફરન્સ access_time 5:58 pm IST

  • કેનેડાએ ભારત સાથેની વિમાની સેવા ટેમ્પરરી બંધ કરી : પાકિસ્તાને તેની એર સ્પેસ બંધ કરી દેતા કેનેડાએ ભારત સાથેના હવાઈ ઉડ્ડયન કામચલાઉ ધોરણે બંધ કરેલ છે access_time 10:37 pm IST