Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

ભારતના શૂટરો સૌરભ ચૌધરી ને મનું ભાકરે જીત્યો ગોલ્ડ

નવી દિલ્હીમાં ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોટ્સ ફેડરેશન (ISSF) વર્લ્ડ કપની ૧૦ મીટર એર પિસ્ટલ સ્પર્ધાની મિકસ્ડ ઇવેન્ટમાં ભારતના શૂટરો સૌરભ ચૌધરી અને મનુ ભાકરે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતના સૌરભ-મનુએ ૪૮૩.૪ પોઇન્ટ સાથે ગોલ્ડ, જયારે ચીનની જોડીએ ૪૭૭.૭ પોઇન્ટ સાથે સિલ્વર અને કોરિયાની જોડીએ ૪૧૮.૮ પોઇન્ટ મેળવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

(3:49 pm IST)