Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

ભાસ્કરન અને સૂર્યકુમાર ચેસમાં ભારતને કરશે રિપ્રેઝન્ટ

ભાસ્કરન અધિધન અને સૂર્યકુમાર ગાંગુલી પાંચ માર્ચથી કઝાખસ્તાનના અસ્તાનામાં રમાનારી વર્લ્ડ ટીમ ચેસ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ક્રિષ્નાન સસિકિરણ, સેથુરામન અને અરવિંદ ચિથામ્બરમ પણ આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે.

(3:49 pm IST)