Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

ધોની...ધોની... નાદથી સ્‍ટેડીયમ ગુંજી ઉઠયું

નવી દિલ્‍હીઃ ભારત અને ન્‍યુઝીલેન્‍ડ વચ્‍ચે ટી૨૦ મેચમાં ધોની પહોંચતા સ્‍ટેડિયમમાં દર્શકોએ ધોનીના નામના નારા લગાવ્‍યા હતા. મેચ દરમિયાન કેમેરો ધોની પર જતાની સાથે જ સ્‍ટેડિયમમાં દર્શકોએ ધોનીના નારા લગાવતા સ્‍ટેડિયમ ધોનીના નામથી ગુંજી ઉઠ્‍યું હતું.ધોનીની ઝલકને ચાહકોએ વધાવી લીધી હતી.

(3:00 pm IST)