Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

માલવિકાએ જુનિયર વર્લ્ડ નંબર વન તસ્નીમને હરાવી

નવીદિલ્હીઃ કટકની ઓડિશા ઓપન બેડ્મિન્ટન સ્પર્ધામાં યુવા પ્લેયર માલવિકા બનસોડે તાજેતરમાં જુનિયર વર્લ્ડ નંબર વન બનેલી ગુજરાતની ૧૬ વર્ષની તસ્નિમ મીરને ૨૧-૧૩, ૨૧-૧૫ની હરાવીને કવોર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.

માલવિકા તાજેતરમાં સૈયદ મોદી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાની ફાઈનલમાં પી.વી. સિંધુ સામે હારી ગઈ હતી. એ પહેલાં તેણે સાઈના નેહવાલને હરાવી હતી

(2:34 pm IST)