Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

સાઉથ આફ્રિકા ૩૦૯/૯ : નવોદીત એડન માક્રેમની સદીઃ ઝિમ્બાબ્વે ૩૦/૪

સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વે વચ્ચે ચાર દિસવીય ટેસ્ટનો પ્રારંભઃ આફ્રિકા ૭૮.૩ ઓવરમાં ૩૦૯/૯ : નવોદીત ઓપનર એડન માક્રેમની સદી (૧૨૫ રન, ૨૦૪ બોલ, ૧૪ ચોગ્ગા, ૨ છગ્ગા), એબી ડીવીલીયર્સ ૫૩, ટેમ્બા બવુમા ૪૪, ડી કોક ૨૪ રને આઉટ : ઝિમ્બાબ્વેના જાર્વિસ અને ક્રિસ મોફુને ૩-૩, ગ્રેમ ક્રેમરને ૨ વિકેટઃ પ્રથમ દિવસના અંતે ઝિમ્બાબ્વેના ૧૬ ઓવરમાં ૩૦/૪ : મોર્કલને ૩ અને ફિલાન્ડરને ૧ વિકેટ

 

(12:55 pm IST)