Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

વર્ર્લ્‍ડ બોડી બિલ્‍ડીંગ ચેમ્‍પીયનશીપ જીતી પરત આવ્‍યા હવાલદાર અનુજકુમારઃ સેનાએ કર્યુ સ્‍વાગત

ભારતીય સેનાના હવાલદાર અનુજકુમારએ જુજૂ આઇલેન્‍ડ ( દક્ષિણ કોરીયા ) માં આયોજીત ૧૧માં વર્લ્‍ડ બોડી બિલ્‍ડીંગ ચેમ્‍પીયનશીપની ૧૦૦ કિલોગ્રામ વર્ગનો ખિતાબ પોતાના નામે કર્યો છે.

ભારત પરત આવેલ અનુજનું એમની રેજીમેન્‍ટ મદ્રાસ એન્‍જીનીયર ગ્રુપના વરિષ્‍ઠ અધિકારીઓએ જોરદાર સ્‍વાગત કર્યુ જયારે ૧૦૦ કિલોગ્રામ વર્ગમાં પણ હવાલદાર થિયમ દયાનંદએ સુવર્ણપદક જીત્‍યો.

(10:20 pm IST)