Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

ટીવી-ઇન્ટરવ્યુ લેવામાં યુઝવેન્દ્ર ચહલના મતે રોહીત હજી 'યંગસ્ટર'

'ચહલ ટીવી'ના ભાગરૂપે રોહિત શર્માએ ઈન્ટરવ્યુ લેતાં યુઝવેન્દ્ર ચહલે તેને યંગસ્ટર કહીને સંબોધ્યો હતો. પિન્ક બોલ ટેસ્ટ બાદ રોહિત શર્માએ ઈશાન્ત શર્મા અને ઉમેશ યાદવનો ઈન્ટરવ્યુ લીધો હતો. આ વિડિયો ભારતીય ક્રિકેટ બોર્ડ સોશ્યલ મીડિયામાં શેર કર્યો હતો જેમાં રિપ્લાય આપતાં ચહલે લખ્યું હતું, 'નવા એન્કર રોહિત શર્માએ સારું કામ કર્યું છે. કીપ ઈટ અપ યંગસ્ટર.'

(3:32 pm IST)