Gujarati News

Gujarati News

News of Tuesday, 27th November 2018

શેનઝેન ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં ભાગ લેશે શારાપોવા

નવી દિલ્હી: રશિયાની દિગ્ગ્જ મહિલા ટેનિસ ખેલાડી મારિયા શારાપોવા શેનઝેન ઓપન ટેનિસ ટુર્નામેન્ટના સાતમી સીઝનમાં ભાગ લેવાની છે. મહિલા ટેનિસ એસોશિયેશને વાતની જાહેરાત કરતા કહ્યું કે શારાપોવા પાંચ વખતની ચેમ્પિયનહસીપ જીત છે. શારાપોવા વર્ષ 2017ની ફ્રેન્ચ ઓપન વિજેતા જેલેના ઓસ્ટપેણકો અને પૂર્વ ડબ્લ્યુટીએ વલ્ર્ડ નંબર ચાર કેરોલીન ગૅરીસયા પણ સ્હેજેન ઓપનમાં ભાગ લેશે.

(5:22 pm IST)