Gujarati News

Gujarati News

News of Tuesday, 27th November 2018

એટીપી રેન્કિંગમાં જોકોવિચ ટોપ: નડાલ બીજા સ્થાન પર

નવી દિલ્હી: સર્બિયાના અનુભવી ટેનિસ ખેલાડી નોવાક જોકોવિકએ પેસેવર ટેનિસ સંઘ ની વૈશ્વિક રેન્કિંગમાં પોતાનું પહેલા નંબર નું સાથે જાળવી રાખ્યું છે. જયારે સ્પેન ખેલાડી રાફેલ નડાલ બીજા સ્થાન પર છે અને સ્વીઝલેન્ડનો દિગ્ગ્જ ખેલાડી રોજર ફેડરર  ત્રીજા સથન પર અને જર્મનીનો ખેલાડી એલેકઝેન્ડર જવેરેવ ચોથા સાથે પર  છે.

(5:19 pm IST)