Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

ડેવિડ કોનવેનો અફલાતુન કેચ

 નવી દિલ્હીઃ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી મેચમાં કિવી ટીમના ખેલાડી ડેવિડ કોનવેએ આશ્ચર્યજનક કેચ લઈને બધાને ચોંકાવી દીધા હતા.  પાકિસ્તાનની ઈનિંગની ૧૧મી ઓવરનો આ છેલ્લો બોલ હતો, જેના પર તેમના સિનિયર બેટ્સમેન મોહમ્મદ હાફીઝે મિશેલ સેન્ટનરની બોલ પર લોંગ ઓફ તરફ ઉંચો શોટ ફટકારતા બોલ બાઉન્ડ્રી લાઇન ઉપર જઇ રહયો હતો.

(3:53 pm IST)