Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

ટી-૨૦ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ટીમ સાઉથીની ૧૦૦ વિકેટ

ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર ટીમ સાઉથીનો પોતાની ૮૩મી ટી-૨૦ ઇન્ટરનેશનલ મેચમાં ૧૦૦ વિકેટ પુરી કરી છે આમતે ન્યુઝીલેન્ડ તરફથી સૌથી વધુ વિકેટ મેળવનાર બોલર બની ગયો છે

(3:52 pm IST)