Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

આર્ચરના કેચ વિશે સચીનની મજાકઃ એવુ લાગ્યું કે ઘરનો બલ્બ બદલી રહયો છે

જોફા આર્ચર બોલિંગથી તો આ સીઝનમાં બધાને પ્રભાવિત કર્યા જ છે, પણ રવિવારે મુંબઈ સામે એક અદ્ભુત કેચ પકડીને બધાને ચોંકાવી દીધા હતા. ક્રિકેટનો ગોડ ગણાતો સચિન તેન્ડુલકર પણ આર્ચરના આ અદૂભુત કેચથી આશ્ચર્યચકિત થઈ ગયો હતો અને ટવીટ કર્યું હતું, 'જોફાનો એ કેંચ જોઈને એવું લાગ્યું જાણે તે ઘરનો બલ્બ બદલી રહ્યો હોય.'

(3:27 pm IST)