Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

સૌરવ કોઠારીએ જીત્યું વિશ્વ બિલિયડર્સનો ખિતાબ

નવી દિલ્હી: ભારતના સૌરવ કોઠારીએ ચાલી રહેલી સિંગાપુરના પીટર ગિલક્રિસ્ટને 1134-944થી હરાવીને 2018 ડબ્લ્યુબીએલ વિશ્વ બિલિયડર્સ ચેમ્પિયન્શિપનો ખિતાબ જીતી લીધો છે. પૂર્વ રાષ્ટ્રીય અને એશિયન બિલિયડર્સ ચેમ્પિયનને વિશ્વ બિલિયડર્સ ખિતાબ માટે છેલ્લા બે વર્ષોમાં બે તક પર હાર મળી હતી.

(5:11 pm IST)