Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

નવોદીતને ચાન્સ આપવા ધોનીને આરામ : ચીફ સિલેકટર

ઘરઆંગણે વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર એમ. એસ. ધોનીને ટીમમાં સમાવેશ  કરાયા અંગે બીસીસીઆઈના ચીફ સિલેકટર એમએસકે પ્રસાદે કહ્યું હતું કે આગામી સમય માટે નવોદીત વિકેટકીપર કમબેટ્સમેનને ચાન્સ આપવા માંગી રહ્યા છીએ. ટી-૨૦માં ધોનીની કેરીયર પૂર્ણ થઈ નથી.

(11:46 am IST)