Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

હોકી ઓલંપિયન સંદીપ પણ શરૂ કરશે રાજનીતિક સફર

નવી દિલ્હી: ભારતીય હોકી ટીમના પૂર્વ કેપટન સંદીપ સિંહ હરિયાણામાં વિધાનસભા ચૂંટણીની પહેલા ભારતીય જનતા પાર્ટીમાં જોડાય ગયા છે. સંદીપ સિવાય હરિયાણામાં કલાવાસી સીટથી અકાલી દળના વિધાયક બલકોર  સિંહ પણ ભાજમાં મુખયલયમાં પાર્ટીની સભ્યોમાં જોડાયા છે.

       મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પૂર્વ હોકી કેપટન અને ડ્રેગ  ફિલકર સંદીપ હરિયાણામાં કુરુક્ષેત્ર જિલ્લાના શાહબાદના નિવાસી છે તેમની કેપટનશીપમાં ભારતીય ટીમને 2009માં મલેશિયાને હરાવીને સુલતાન અજલાન શાહ કપ પર કબ્જો મેળવ્યો હતો.

(6:21 pm IST)