Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

ભારત-બેલ્જિયમ વચ્ચેની હોકી મેચમાં ભારતનો વિજય

નવી દિલ્હીઃ ભારત-બેલ્જિયમ વચ્ચે પાંચ મેચોની હોકી સીરીઝની પ્રથમ મેચમાં ભારતે વિશ્વની બીજા નંબરની ટીમ બેલ્જિયમને 2-0થી હરાવી: ભારતની ટીમમાંથી મનદીપ સિંહ અને આકાશદીપે કર્યુ શાનદાર પ્રદર્શન

(5:33 pm IST)