Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

આઇસીસી એ શરૂ કરી વનડે સુપર લીગ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદએ સોમવારના વનડે સુપર લીગ શરૂ કરવાની છે જે ભારતમા ૨૦૨૩માં થનાર વર્લ્ડકપનુ કવોલિફાયર છે આનુ લક્ષ્ય ૫૦ ઓવરના પ્રારૂપને અધિક પ્રાસંગિક બતાવવાનુ છે આઇસીસએ કહ્યુ કે મેજબાન ભારત અને સુપર લીગમાં  ટોચ પર રહેવાવાળી આગલી સાત ટીમો સીધી વર્લ્ડ કપ માટે કવોલીફાઇડ કરશે સુપર લીગની શરૂઆત વર્લ્ડ ચેમ્પીયન ઇંગ્લેનડ અને આયરલેન્ડ વચ્ચે સીરીજ સાથે થશે. 

(10:19 pm IST)
  • મેયર બીનાબેન આચાર્ય અને પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાના સોશ્યલ ડિસ્ટન્સ અંગેનો વિડીયો વાયરલ : રાજકોટ કાર્યાલયના ભુમિ પૂજન કાર્યક્રમ વખતે સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરવા બાબતનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા ખળભળાટ access_time 5:30 pm IST

  • સેનાએ નાગરીકો માટે ખોલ્યો સીયાચીનનો રસ્તો :ગલવાન ઘાટીના પશ્ચિમમાં આવેલો છે સીયાચીન ગ્લેશિયર : સીયાચીન બેસ કેમ્પ અને કુમાર પોસ્ટ સુધી જવાની મંજૂરી : ચીન સાથે તણાવ વચ્ચે સેનાની મંજૂરી access_time 2:41 pm IST

  • ચીન હસ્તકના તિબેટમાં આવેલ ચેંગડુ એલચી કચેરી ખાલી કરી જતા અમેરીકનોઃ ચીનાઓ એકત્ર થયા : ચીન હસ્તકના તિબેટમાં આવેલા ચેંગડુ ખાતેની અમેરીકન એલચી કચેરીના સ્ટાફે ૭૨ કલાકમાં અલ્ટીમેટમ પુરૂ થતાવેંત એલચી કચેરી છોડી દીધી છે. અમેરીકાના ટેકસાસના હયુસ્ટન ખાતે ચીની એલચી કચેરી બંધ કરાવ્યાના પગલે ચીને ચેંગડુની અમેરીકી એલચી કચેરી બંધ કરાવી છે. ચીનાઓએ એલચી કચેરી બહાર એકત્ર થઇ તસ્વીરો, વિડીયો લીધી હતી ૩૫ વર્ષથી આ એલચી કચેરી તિબેટ સહિત પશ્ચિમ ચીન જોડે સંપર્ક રાખી રહેલ હતી. access_time 2:41 pm IST