Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

ટી-૨૦ વિશ્વકપના ફાઇનલમાં રોહિતની પાારી અહમ હતીઃ યુવરાજની પ્રતિક્રિયા

ભારતીય ટીમના પૂર્વ હરફમૌલા ખેલાડી યુવરાજસિંહએ કહ્યુ છે કે ૨૦૦૭ ટી-૨૦ વિશ્વ કપના ફાઇનલમાં રોહિત શર્માની પારી કાફી વિશેષ હતી જેને અધિકતર લોકો ભૂલી જાય છે ભારતએ ર૪ સપ્ટેમ્બર ૨૦૦૭ના જોહાનિસબર્ગમાં પાસ્કિસ્તાનને ફાઇનલમાં માત આપી પ્રથમ ટી-૨૦ વિશ્વ કપને પોતાના નામે કર્યો હતો.

(10:18 pm IST)
  • સેનાએ નાગરીકો માટે ખોલ્યો સીયાચીનનો રસ્તો :ગલવાન ઘાટીના પશ્ચિમમાં આવેલો છે સીયાચીન ગ્લેશિયર : સીયાચીન બેસ કેમ્પ અને કુમાર પોસ્ટ સુધી જવાની મંજૂરી : ચીન સાથે તણાવ વચ્ચે સેનાની મંજૂરી access_time 2:41 pm IST

  • જામનગરમાં કોરોનાનો કહેર : વધુ ત્રણ કેસ નોંધાયા : શ્રીજી હોલ નજીક ઓસવાલ -2માં રહેતા મકવાણા પરિવારના ત્રણ સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝીટીવ : access_time 12:16 am IST

  • ગોરખપુરમાંથી અપહરણ કરાયેલ 13 વર્ષીય બાળકનો મૃતદેહ મળી આવ્યો : 1 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી : ઉપર છાપરી અપહરણ ,બળાત્કાર ,અને હત્યાના બનાવો સામે ભાજપ સરકાર મૌન કેમ ? : અખિલેશ યાદવ ,પ્રિયંકા ગાંધી સહિતના આગેવાનોનો આક્રોશ access_time 8:08 pm IST