Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

ફૂટબોલ: ચેન્નઈએ એફસી જીત્યું: ન થયું ક્વોલિફાઇ

નવી દિલ્હી: ઇન્ડિયન સુપર લીગ આઇએસએલની ટિમ ચેન્નઈએ એફસીના નેપાળના ફૂટબોલ ક્લ્બ માનંગ માર્શયાંગડી ને એએફસી કપ ગ્રુપ ઈ માં મેચમાં 3-2થી માત  આપી છે પરંતુ તે નોકઆઉટ દોર માટે ક્વોલિફાઇ નથી કરી શકયા ચેન્નઈ માટે મહોમ્મ્દ રફીએ બે  વધુ ઈલી સાબિયાને ગોલ કર્યા છે. આ જીત પછી ચેન્નઈયન નોકઆઉટ દોરમાં જવાથી ચુકી ગયા હતા.

(5:50 pm IST)