Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

આર્ચીલેસ નામની બિલાડીએ કરી જાહેરાત: આર્જેટીના ટીમ થશે ટુર્નામેન્ટમાંથી બહાર

નવી દિલ્હી: પીટર્સબર્ગમાં રમાયેલી વર્લ્ડ કપની ત્રણ મેચોના પરિણામની સચોટ આગાહી આર્ચીલેસ નામની બિલાડીએ કરી હતી. હવે લાયોનલ મેસીની આર્જેન્ટીનાની ટીમ નાઈજીરિયા સામે ખરાખરીનો જંગ ખેલવા જઈ રહી છે, ત્યારે આર્ચીલેસે આગાહી કરી છે કે, આ મેચમાં નાઈજીરિયા જીતશે અને આર્જન્ટીના હારીને બહાર ફેંકાશે. આ બિલાડીએ અગાઉ ઈરાન મોરક્કોને, રશિયા ઈજીપ્ત અને બ્રાઝિલ કોસ્ટા રિકાને હરાવશે તેવી સચોટ આગાહી કરી હતી.

(5:29 pm IST)