Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

મલેશિયા ઓપનમાં સિંધુની વિજયી શરૂઆત

નવી દિલ્હી: ઓલમ્પિક રજત પદક વિજેતા પીવી સિંધુ 700000 ડોલર ઈનામી રાશિ મલેશિયા ઓપનના પહેલા રાઉન્ડમાં જાપાનની આયા ઓહોરીને 26-24,21-15થી હરાવીને બીજા રાઉન્ડમાં જગ્યા મેળવી છે.જયારે પુરુષ વર્ગમાં ભારતના પ્રણીતને હારનો સામનો કરવો પડ્યો છે.

(5:28 pm IST)