Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

ઈંગ્લેન્ડ સામેની પડકારજનક સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયા માટે ડ્રેસ - રિહર્સલ

આજે રાત્રે ૮:૩૦ વાગ્યાથી ભારત અને આયરલેન્ડ વચ્ચે પહેલો ટી-૨૦ : કોહલીની ટીમ કોઈપણ પ્રકારની ઢીલાશ નહિં બતાવેઃ ૨૦૧૯ના વર્લ્ડકપને જોતાં ફાસ્ટ બોલરોના વિકલ્પોની ચકાસણી પણ કરશે

સેલ્ફી ટાઈમઃ ભારતીય ટીમ આજે ડબલીનમાં આયરલેન્ડ સામે પહેલી ટી-૨૦ મેચ રમશે. દરમિયાન ભારતીય ખેલાડીઓએ એરપોર્ટ પર કાઢેલા સેલ્ફીને સોશ્યલ મીડીયામાં શેર કર્યો હતો.

સંભવિત ટીમ

ભારત : વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, મનીષ પાંડે, સુરેશ રૈના, દિનેશ કાર્તિક, મહેન્દ્રસિંહ ધોની (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, ભુવનેશ્વરકુમાર, જશપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ અને સિદ્ધાર્થ કૌલ.

આયરલેન્ડ : ગેરી વિલ્સન (કેપ્ટન), એન્ડ્રયુ બલ્બિર્ની, પીટર ચેઝ, જયોર્જ ડોકરેલ, જેશ લીગલ, એન્ડી મેકબ્રાઈન, કેવીન ઓબ્રાયન, વિલ્યિમ પોર્ટરફિલ્ડ, સ્ટુઅર્ટ પોયન્ટર, બોયડ રેન્કીન, જેમ્સ શેનન, સીમી સિંહ, પોલ સ્ટર્લીંગ અને સ્ટુઅર્ટ થોમ્સન.

(12:37 pm IST)