Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

આજે આઇપીએલ ફાઇનલમાં પહોંચવા ‘રોયલ' ટક્કર

બન્ને ટીમો ફાઇનલમાં પહોંચવા કોઇ કસર નહી છોડે : શાષાી

રોયલ ચેલેન્‍જર્સ બેન્‍ગલોર અને રાજસ્‍થાન રોયલ્‍સ વચ્‍ચે ખરાખરીનો જંગઃ આજે જે જીતશે તે  ગુજરાતની ટીમ સામે  રમશે 

રવિ શાષાી કહે છે બેન્‍ગલોર કયારેય ટ્રોફી નથી જીત્‍યું એટલે એનો ૧૪ વર્ષથી અને સોેપ્રથમ સીઝનની ટ્રોફી જીતનાર રાજસ્‍થાનને બીજા ટાઇટલનો ૧૩ વર્ષથી ઇન્‍તેજાર છે. બન્ને ટીમ આજે જીતીને ફાઇનલમાં પહોચવા કોઇ કસર નહી છોડે. આજે ‘રોયલ' ટક્કર છે, બન્ને ટીમ વચ્‍ચે ખરાખરીનો ખેલ જોવા મળશે.

(3:01 pm IST)