Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

શમીએ કોચને ઇદીમાં આપી ખીર અને બિરયાની

નવી દિલ્હીઃ હાલમાં ઇદ-ઉલ-ફિત્રનો પાવન તહેવાર દેશમાં ઉજવાયો હતો. આ તહેવાર નિમિતે મોહમ્મદ શમીએ કોચ રવિ શાસ્ત્રીના ઘરે મટન બિરયાની અને ખીર મોકલી હતી. શાસ્ત્રીને ટેગ કરીને શમીએ લખ્યુ કે '' રવિભાઇ, આપકી સૈવેયા ખીર ઔર મટન બિરયાની મૈંનેે કુરીયર કર દી હૈ, કુછ ટાઇમ મેં પહોંચ જાએગા, દેખ લો આપ' આ પહેલા શમીએ સોશ્યલ મિડીયામાં પોતાના ચાહકોને ઇદની શુભેચ્છા આપી હતી.

(3:39 pm IST)