Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

પચીસમી એનીવર્સરી પર સચીને બનાવી મેંગો ફુલ્ફી

મુંબઈઃ  સચિન તેન્ડુલકરે પોતાની રપમી એનિવર્સરી દ્યરે જ ઊજવી હતી. સચિન અને અંજલિ ૧૯૯૦માં એકબીજાને મળ્યાં હતાં અને ૧૯૯૫ની ર૪ મેએ તેમણે લગ્ન કર્યા  હતાં. આ એનિવર્સરીને યાદગાર બનાવવા સચિને ખુદ દ્યરે મેન્ગો ફૂલફી બનાવી હતી. ઇન્સ્ટાગ્રામ પર સચિતે કહ્યું કે 'અમારી વેડિંગ એનિવર્સરી પર સરપ્રાઇઝ. અમારી રપમી એનિવર્સરીએ દ્યરે બધા માટે મેં ફૂલફી બનાવી છે.'

(3:38 pm IST)