Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

શૂટિંગ વિશ્વકપમાં ભારતની રાહિસર નોબતએ ગોલ્ડ મેડલ જીત્યો : ટોકિયો ઓલમ્પિક માટે ક્વોલિફાઇ થઈ

નવી દિલ્હી :શૂટિંગ વિશ્વ કપમાં ભારતની 28 વર્ષની રાહિસર નોબતએ નિશાનેબાજીના ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરીને 37 ટાર્ગેટ પાર પાડ્યા હતા અને ગોલ્ડ મેડલ જીતી ટોકિયો ઓલમ્પિક માટે ક્વોલિફાઇ કરી લીધેલ છે

(8:51 pm IST)