Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

૨૦૧૯ના વર્લ્ડકપમાં સૌથી વધુ સિકસર ફટકારવાનો રેકોર્ડ ગેઈલ તોડે એવી શકયતા

લંડન :  ૨૦૧૯ના વર્લ્ડ કપમાં ઘણા નવા રેકોર્ડ સર્જાશે અને એમાં ક્રિસ ગેઇલ તેની ક્રિકેટ-કરીઅરનો આ છેલ્લો વર્લ્ડ કપ રમવા જઈ રહ્યો છે. છેલ્લા વર્લ્ડ કપમાં ક્રિસ ગેઇલ ઇતિહાસ બનાવીને જશે એવું લાગી રહ્યું છે.

૩૯ વર્ષનો બેટ્સમેન ક્રિસ ગેઇલ પહેલાં જ કહી ચૂકયો છે કે વિશ્વ કપ બાદ હું ક્રિકેટમાંથી સંન્યાસ લઈ શકું છું. ક્રિસ ગેઇલ તેની ક્રિકેટ-કરીઅરમાં આ પાંચમો વર્લ્ડ કપ રમશે; જેમાં ૨૦૦૩, ૨૦૦૭, ૨૦૧૧, ૨૦૧૫ અને હવે ૨૦૧૯નો સમાવેશ થશે. તેણે વેસ્ટ ઇન્ડીઝ ટીમનું પ્રતિનિધિત્વ પણ કર્યુ છે.

(3:47 pm IST)