Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

ટી-20 ચેલેન્જ ક્રિકેટ સ્પર્ધા માટે ભારતીય મહિલા ટીમની એલાન

નવી દિલ્હી: આઈપીએલમાં પહેલી વખત મહિલા ટી 20 ચેલેંગ ક્રિકેટ સ્પર્ધામાં હિમાચલની બે ક્રિકેટરોની પસંગદિ થઇ છે બીસીસીઆઇએ જાહેર કરેલ ટીમમાં હિમાચલથી પૂર્વ ભારતીય મહિલા ક્રિકેટર સુષ્મા વર્મા અને હરલીન કોરની પસંગદિ થઇ છે. ટી -20 ચેલેન્જ સ્પધર્મ ત્રણ ટીમો ભાગ લેશે જેમાં સુપર્ણોવાસની સુકાની હરમનપ્રિત કોર, ટેબલબ્લેઝર્સ ટીમની સુકાની સ્મુતિ મંઢાણા જયારે વિલોસીટીની સુકાની મિતાલી રાજ છે. આ સાથે બીસીસીઆઇએ ઇંગ્લેન્ડ, ન્યૂઝુલેન્ડ,,વેસ્ટ ઇંડીજ, શ્રીલંકા અને બાંગલાદેશની મહિલા ક્રિકેટરોને પણ સામેલ કરી છે.

(5:33 pm IST)