Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

અમિત પંઘલ જીત્યો આ વર્ષે બીજો ગોલ્ડ

બેંગકોક : ગયા વર્ષે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારા ભારતના ઈન-ફોર્મ બોકસર અમિત પંઘલ (૫૨ કિલો) એશિયન બોકસીંગ ચેમ્પિયનશીપમાં કોરીયાના કીમ ઈન્કયુને પરાજય આપીને આ વર્ષે બીજો ગોલ્ડ મેડલ જીત્યો હતો.

(3:39 pm IST)