Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

નિશાનેબાજી વિશ્વ કપ: મિશ્રિત ટીમ સ્પર્ધામાં ચોથા સ્થાન પર મનુ-ઓમ

નવી દિલ્હી: ભારતની યુવા શૂટર મુ ભાકર અને ઓમપ્રકાશ મિથરવાળાએ આંતરરાષ્ટ્રીય નિશાનેબાજી મહાસંઘ વિશ્વ કપમાં 10 ઈતર એયર પિસ્ટલ ટીમ સ્પર્ધમાં ચોથો ક્રમ મેળવ્યો છે.આઇએસએસએફ વિશ્વ કપમાં ભારતને ત્રીજી વખત કોઈ  સ્પર્ધામાં ચોથું સ્થાન મેળ્યું હોય.

મનુ અને ઓમ એ  સ્પર્ધામાં સારી શરૂઆત કરી પરંતુ પદક જીતી ના શક્યા, મનુ અને નોમાએ આ સ્પર્ધામાં ક્વાલિફિકેશનના રાઉન્ડમાં વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. બન્નેએ કુલ 778 અંક મેળવ્યા.

(4:28 pm IST)